છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવી અને જેતપુર પાવીના ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા દ્વારા 588 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:17 પી એમ(PM) | છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો
