છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ અને છોટાઉદેપુર જિલ્લાનાં વહીવટી ન્યાયાધીશના હસ્તે નવનિર્મિત અદાલત ભવન “ન્યાય મંદિર બોડેલી”નું લોકાર્પણ કરાયું. આ ભવનનું 4 હજાર 47 ચોરસ મીટર જગ્યામાં 6 કરોડ 54 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ કરાયું છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:56 પી એમ(PM)