છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૫૦ જેટલા મકાનોની આગળના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા..છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અલીખેરવાથી રાજ ખેરવાને જોડતો અઢી કિલોમીટરનો રોડ 1 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ ઉપર ગેરકાયદે દબાણોને દૂર કરવા જરૂરી હતા.. માર્ગના નિર્માણમાં આડે આવતા આ દબાણો જિલ્લા વહીવટી તંત્ર દૂર કરાયા હતા. આ ગેરકાયદે દબાણો દૂર થતા માર્ગ બનાવવાની કામગીરી સરળ બનશે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:17 પી એમ(PM)