ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 3:20 પી એમ(PM)

printer

છોટાઉદેપુર જિલ્લાનાં કલેક્ટર ગાર્ગી જૈને આજે સબ જેલમાં 13 દિવસ ચાલનારી તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો.

છોટાઉદેપુર જિલ્લાનાં કલેક્ટર ગાર્ગી જૈને આજે સબ જેલમાં 13 દિવસ ચાલનારી તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો. આ શિબિરમાં 35 કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે. કેદીઓ જેલમાંથી મુક્ત થયાં બાદ આજીવિકા મેળવી શકે તે હેતુથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનો શુભારંભ કરાયો છે. વિવિધ નિષ્ણાતો દ્વારા 32 પુરુષ અને ત્રણ મહિલા કેદીઓને તાલીમ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ