ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM) | તાપમાન

printer

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ,રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.7 ડીગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુત્તમ તાપમાન 16.8 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.2 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ અંગે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી.(BYTE – A KDAS) 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ