ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 2:18 પી એમ(PM) | કથુઆ

printer

છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે

છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કથુઆના રાજબાગ પોલિસ સ્ટેશન હેઠળનાં સુફૈન જંગલ વિસ્તારમાં ઉગ્રવાદીઓ સાથે સંપર્ક પુનઃ પ્રસ્થાપિત થયો છે. પ્રારંભમાં હિરાનગર તાલુકાના સાન્યાલ ગામમાં શરૂ થયેલી શોધ નજીકનાં વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવી હતી. રવિવારે સલામતી દળો અને ત્રાસવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ