છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગઇકાલે થયેલી આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:23 પી એમ(PM) | ઘટનાસ્થળેથી