ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 7, 2025 7:46 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં આજે 26 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં આજે 26 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી ત્રણ માઓવાદીઓ પર સાડા ચાર લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ માઓવાદીઓએ પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
દરમિયાન, નારાયણપુર જિલ્લામાં, પાંચ મહિલા માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. તેમના પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને પ્રોત્સાહન તરીકે પચીસ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને નક્સલ પુનર્વસન નીતિ હેઠળ ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ