ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 2:16 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં એક સુરક્ષા જવાન પણ શહીદ થયો હતો. સુરક્ષા દળોએ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ઘટનાસ્થળેથી એકે 47 અને સેલ્ફ લોડિંગ રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. વિસ્તારમાં ફાયરિંગ અને શોધખોળ અભિયાન હજુ પણ ચાલુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ