છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે માઓવાદીઓના હુમલામાં 2 પોલીસ કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બંને કૉન્સ્ટેબલ જગરગુંડા શહેરના સાપ્તાહિક બજારમાં ફરજ પર તહેનાત હતા. દરમિયાન માઓવાદીઓએ આ હુમલો કર્યો હતો. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 3, 2024 2:11 પી એમ(PM)
છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે માઓવાદીઓના હુમલામાં 2 પોલીસ કૉન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા.
