છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 22 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ નક્સલીઓ પર ૧૧ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની નીતિ મુજબ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને 25,000 રૂપિયા પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યા છે.
Site Admin | માર્ચ 23, 2025 7:57 પી એમ(PM)
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 22 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
