છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સત્તર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાંથી નવ નક્સલીઓના માથા પર સામૂહિક રીતે 24 લાખ રૂપિયાનું રોકડ ઇનામ હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક દંપતી સહિત તમામ કેડરોએ બીજાપુરમાં વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
Site Admin | માર્ચ 14, 2025 9:17 એ એમ (AM)
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સત્તર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
