શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને અમુક જ રંગ વાળા સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યાં હોવાની માહિતી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને મળી હતી. ત્યારે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવી શાળાઓ સામે જીલ્લા શિક્ષણાધિકારી કાર્યવાહી કરશે. તેમણે કહ્યું હતું કે આ મામલે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે અને તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 14, 2024 6:25 પી એમ(PM) | praful pansheriya | School | school sweater | sweater
ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનું દબાણ કરતી શાળાઓ સામે થશે કાર્યવાહી- શિક્ષણ રાજ્યમંત્રી
