ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2024 7:43 પી એમ(PM)

printer

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા છે. શાકિબ અલ હસન પાંચ રન બનાવીને રમતમાં અણ્નમ છે અને નજમુલ હુસૈન શાંતો 51 રન પર અણ્નમ છે.
આ પહેલા આજે ભારતે બીજો દાવ ચાર વિકેટે 287 રન પર જાહેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ભારત માટે શુભમન ગિલે 119 રનની શાનદાર સદી તો રિષભ પંતે 109 રનની શાનદાર સદી ફટકારી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ