ચીનના હેંગજોઉમાં આજે ભારતની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ બેડમિન્ટનમાં મહિલા ડબલ્સનાં બીજા ગ્રૂપમાં મલેશિયાની પર્લી ટાન અને થિન્નાહ મુરલીથરન સામે રમશે. ગઈ કાલે તેઓ ગ્રૂપ-Aની પ્રથમ મેચમાં ચીનની પ્રથમ ક્રમાંકિત જોડી લિઉ શેંગ શુ અને તાન નિંગ સામે હારી ગયા હતા.
ટ્રીસા અને ગાયત્રી વર્લ્ડ ટુર ફાઇનલ્સ 2024માં ભારતનાં એક માત્ર પ્રતિનિધિ છે. તેમણે તાજેતરમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધા જીતી હતી.
Site Admin | ડિસેમ્બર 12, 2024 2:07 પી એમ(PM) | ગાયત્રી ગોપીચંદ | ચીન
ચીનના હેંગજોઉમાં આજે ભારતની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ બેડમિન્ટનમાં મહિલા ડબલ્સનાં બીજા ગ્રૂપમાં મલેશિયાની પર્લી ટાન અને થિન્નાહ મુરલીથરન સામે રમશે
