ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ લગભગ ૧૬ ટકા વધીને ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અનુસાર, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ લગભગ 20 ટકાનો વધારો થયો છે અને તે 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડો ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા લગભગ ૧૭ લાખ કરોડ રૂપિયાના કર સંગ્રહ કરતા ઘણો વધારે છે. આમાંથી, કોર્પોરેટ ટેક્સનુનોં ફાળો લગભગ રૂ. ૧૦ લાખ કરોડ છે જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સનોં ફાળો લગભગ રૂ. ૧૧ લાખ કરોડ છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 9:03 એ એમ (AM) | નાણાકીય વર્ષ 2024-25