ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2024 8:04 પી એમ(PM)

printer

ચાલુ ત્રિમાસિક ગાળમાં ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલરસાથે 4.2 ટકાનો વધારો

ભારતીય આયાત – નિકાસ બૅંકના તાજા અહેવાલ અનુસાર જુલાઈ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાંવિદેશી બજારોમાં ઉત્પાદનમાં વધારો તેમજ ઉંચી માગને જોતા  ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલર સાથે 4.2 ટકાનો વધારો થયો છે.અહેવાલ અનુસાર બિન તેલિય નિકાસમાં અગાઉના ત્રિમાસિક ગાળાનીસરખામણીમાં 6.26 ટકાનોવધારો થયો છે. આવધારો 2024-25નાબીજા ત્રિમાસિક ગાળામાં પણ યથાવત રહેવાની શક્યતા છે. જોકે અહેવાલમાં પશ્ચિમ એશિયામાં કટોકટી અને ભૌગોલિક રાજકીય તણાવને કારણેસંભવિત આર્થિક અનિશ્ચિતતાને જોતા નુકસાનના જોખમો અંગે ચેતવણી આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ