ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ શેનઝેનમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનિશની કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનની જોડીને 21-16, 21-19થી હરાવ્યા હતા.
Site Admin | નવેમ્બર 22, 2024 7:07 પી એમ(PM) | બેડમિન્ટન
ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
