ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 732થી વધુ પ્રોડક્ટ્સ માટે 150થી વધુક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર સૂચિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં વિશ્વ માનક દિવસપ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતા શ્રી જોશીએ કહ્યું કેસરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરણોના અમલીકરણને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. શ્રીજોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતની શ્રેષ્ઠ ગુણવત્તા અને ભારતીય ધોરણોનેઆંતરરાષ્ટ્રીય માપદંડો સાથે સમાનાર્થી બનાવવાના વિઝન પર ભાર મૂક્યો હતો. તેમણે એમપણ ઉમેર્યું હતું કે સરકાર દેશના દરેક નાગરિકને સુરક્ષિત વિશ્વસનીય અને ઉચ્ચગુણવત્તાની પ્રોડક્ટ્સ અને સેવાઓ મળે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણએગ્રાહકોને BIS માર્કવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરવા વિનંતી કરીહતી.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:49 પી એમ(PM)
ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 732થી વધુ પ્રોડક્ટ્સ માટે 150થી વધુક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર સૂચિત કરવામાં આવ્યા છે
