ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મેજર બગ્ગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારતીય ભૂમિ સેનાની સાત કોલમ બચાવ અને રાહત કાર્યમાં રાજ્યના વહીવટી તંત્રના સહયોગમાં તહેનાત છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:07 પી એમ(PM) | આચાર્ય દેવવ્રત