ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ગોધરા અને વાવડી ખુર્દ સ્ટેશન વચ્ચે ડબલીંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે રેલવે વિભાગ દ્વારા ૧૧ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેને કારણે આણંદ-ગોધરા મેમુ ટ્રેન અને ગોધરા-આણંદ મેમુ ટ્રેન આજથી 5 જાન્યુઆરી સુધી રદ રહેશે અને વેરાવળ- ઈન્દોર મહામના એક્સપ્રેસ તારીખ પહેલી જાન્યુઆરીએ વાયા ગેરતપુર, આણંદ, બાજવા, છયાપુરી ગોધરા રુટ પર ડાયવર્ટ કરીને ચલાવવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 3:18 પી એમ(PM) | ગોધરા-આણંદ
ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે
