ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયાના આજે ત્રીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર અરવલ્લી જિલ્લાના એક હજાર કરતાં વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં 15 સ્થળોએ 12 હજાર 472 ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આજે ગોધરા ખાતે 1 હજાર 600 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:09 પી એમ(PM) | શારીરિક કસોટી