ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા કહ્યું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલમ્બર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.”
આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા ફ્લાઈંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોન પીવીસીના બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:48 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા કહ્યું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.”
