ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે કે, તેઓ દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અંતર્ગત જેલ અને સુધારાત્મક સંસ્થાઓમાં ક્ષય રોગ નાબૂદી માટે 100 દિવસનું અભિયાન હાથ ધરે.
મંત્રાલયે એક પત્રના માધ્યમથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને તપાસ શિબિર યોજવા અને તમામ જેલમાં ક્ષય રોગ સંબંધિત સૂચના, તાલીમ અને સંદેશાવ્યવહારની વસ્તુઓ પ્રદર્શિત કરવા પણ કહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:16 પી એમ(PM) | ક્ષય રોગ નાબૂદી