ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 8:01 પી એમ(PM)

printer

ગૂગલના મુખ્યકાર્યકારી અધિકારી – સીઈઓ સુંદર પીચાઈએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન ભારતમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રીત છે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ અમેરિકાની ટેક કંપનીઓનાસીઇઓ સાથે ગોળમેજી બેઠક કરી હતી. બેઠક બાદ ગૂગલના મુખ્યકાર્યકારી અધિકારી – સીઈઓ સુંદર પીચાઈએ કહ્યુંછે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુંધ્યાન ભારતમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી મોદીનું ડિજીટલ ઇન્ડિયા વિઝન છે. શ્રી પીચાઈએ ઉમેર્યુંકે શ્રી મોદીએ કંપનીઓ માટે ભારતનિર્માણ અને ભારતમાં ડિઝાઇનિંગ ચાલુ રાખવા પ્રેરિત કર્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગૂગલને એ વાત પર ગર્વ છે કે ગુગલના પિક્સલફોન ભારતમાં નિર્માણ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ