ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશ પર્વ દેશભરમાં પરંપરાગત હર્ષોલ્લાસસાથે ઉજવવામાં આવી રહ્યું છે. બિહારના પટના ખાતે તખ્ત શ્રીહરમંદિર સાહિબ ખાતે ખાલસા પંથના સ્થાપકના જન્મસ્થળ પર મુખ્ય ઉજવણી ચાલી રહી છે. ત્રણ દિવસીય વાર્ષિક કાર્યક્રમ, મધ્યરાત્રિએ તખ્ત શ્રી હરમંદિર સાહિબ ખાતે ફટાકડાના આકર્ષકોસાથે સમાપ્ત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુઅને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:47 પી એમ(PM)