વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવામાં ગુજરાત ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધાઓથી અગ્રેસર રહેવા સજ્જ છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આજે અમદાવાદમાં ક્વોલિટી કાઉન્સિખલ ઓફ ઇન્ડિ્યા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્ડા પરિસંવાદ સત્રનો પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે,દરેક યોજનાઓનો લાભ તમામ લાભાર્થી સુધી પહોંચે તે સરકારે સુનિશ્ચિત કર્યું છે અને આ યોજનામાં ગુણવત્તા જોડાય છે ત્યારે લોકોનું જીવન ધોરણ સરળ બને છે.
Site Admin | જુલાઇ 11, 2024 7:48 પી એમ(PM) | વિકસિત ભારત
ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધાઓથી અગ્રેસર રહેવા ગુજરાત સજ્જ છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
