ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 30, 2025 9:46 એ એમ (AM)

printer

ગુડી પડવાના અવસર પર આજે મધ્યપ્રદેશમાં જળ ગંગા સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે

ગુડી પડવાના અવસર પર આજે મધ્યપ્રદેશમાં જળ ગંગા સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ જળ સંરક્ષણ અભિયાન વરસાદી પાણીના દરેક ટીપાને બચાવવા માટે ચલાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી પર આ અભિયાનનો ઔપચારિક પ્રારંભ કરાવશે. આ ઝુંબેશ 30 જૂનના રોજ સમાપ્ત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ