ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત અંડર 20 ફાઈનલ મેચમાં અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે આણંદની ટીમ રનર અપ બની હતી.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત અંડર 20 ફાઈનલ મેચમાં અમદાવાદ જિલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે આણંદની ટીમ રનર અપ બની હતી.
અંકલેશ્વર ખાતે રમાયેલી અત્યંત રસાકસી ભરી મેચમાં અમદાવાદનો 5-1થી વિજય થયો હતો. વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ગુજરાતભરની ભાગ લીધેલ ટીમોમાંથી ગુજરાતની નેશનલ ટીમ માટે 30 સભ્યો તેમજ દસ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ