ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે.

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે.અંકલેશ્વર ખાતે શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 15મી ફેબ્રુઆરી સુધી રમાશે. ગુજરાત ના 22 જિલ્લા ની ટીમો ભાગ લઈ રહેલ છે. આ ટુર્નામેન્ટ માથી ગુજરાત ની નેશનલ માં રમવા જવા ની ટિમની પસંદગી કરવામાં આવશે.આજે ત્રણ મેચ રમાડવા માં આવશેજેમાં ભરુચરાજકોટ, અમદાવાદ – ગીર સોમનાથ અને નવસારી – સાબરકાંઠાની ટીમો વચ્ચે મેચ રમાશે
ગઇકાલે રમાયેલી ચાર મેચમાં અમદાવાદે ભરુચ પર 8-0 થી, રાજકોટે ગીર સોમનાથ પર 21-0 થી, સુરેન્દ્રનગરે બનાસકાંઠા પર 3-1 થી અને ગાંધીનગરે નવસારી પર 9-0 થી વિજય મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ