ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 9:30 એ એમ (AM)

printer

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર ક્લબ અને અંડર 13, અંડર 15, બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2025ની અમદાવાદમાં મેચ યોજાઇ રહી છે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર ક્લબ અને અંડર 13, અંડર 15, બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2025ની અમદાવાદમાં મેચ યોજાઇ રહી છે.
જે અંતર્ગત ગઇકાલે રમાયેલી મેચોમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશિપ માં ઈન્કમ ટેક્સ એફસી એ ગોધરા એફસી પર 4-1 થી વિજય મેળવ્યો હતો એઆરએ એફસી એ એસએજી પર 4-0 થી વિજય હાંસલ કર્યો હતો જ્યારે અંડર 13 માં કહાની એફસી એ કિંગ સ્ટાર એફસી પર 3-0 થી, બરોડા એફએ એ રેન્જર એફસી પર 11-1 થી, ગાંધીનગર એફસી એ નવરચના પર 2-0 થી, બરોડા એફસી એ બીએફએ-યુએસઆઈ પર 3-0 થી, બીએસપીએફએ સુરતે સીવીએમ એફસી પર 1-0 થી ફલોરી એ એઆરએ પર 3-0 થી, એસીટી એ કચ્છ પર 15-0 થી, માસ્તર એફસી એ ફાઉન્ટન હેડ પર 4-1 થી, ઓએજે એફસી એ સર્પ શૂટર પર 5-1 થી જીત મેળવી હતી
અંડર 15 માં એઆરએ એફસી એ એસીટી પર 7-0 થી, કહાની એફસી એ રેન્જર એફસી પર 3-0 થી, ભાવનગર એફએ એ યુનાઈટેડ એફસી પર 13-1 થી, નવરચના એસએ એ માસ્તર એફસી પર 12-0 થી, ફાઉન્ટન હેડ એ એનફિલ્ડ પર 3-1 થી, સીવીએમ એફસી એ કચ્છ પર 3-0 થી, બરોડા એફએ એ બીએફએની ટીમને હરાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ