ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સેનિયર ક્લબ ચેમ્પિયનશિપ અંડર 13, 15 અને 17 બોયસ યૂથ લીગ ચાલી રહી છે. ગઇકાલે રમાયેલી અંડર 15ની મેચ માં એન્ફિલ્ડ ટાઉને સીવીએમ ને 4-0 થી હરાવી હતી., અંડર 17 ના એક તરફી મેચ માં સીવીએમ એફસીએ બરોડા એફએ ને 13-0 થી હરાવી હતી
સિનિયર ક્લબ ચેમ્પિયન શીપના ઇનકમટેક્ષે એસએજીને 2-0 થી પરાજય આપ્યો હતો.. જ્યારે ત્રીજી મેચમાં કર્ણાવતીએ એઆરએ એફસીને 3-2 થી હરાવી હતી..
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:14 પી એમ(PM)