ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 11:21 એ એમ (AM)

printer

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર અંગેની જાહેરાત કરવામાં આવી

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે વિશ્રામ ગઢવી અને યુવા ગૌરવ પુરસ્કાર માટે ડૉ. પૂર્વી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલ સમિતિમાં લેવાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ