ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 24, 2024 8:16 એ એમ (AM) | ગુજરાત સરકાર

printer

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે, જેમાં બનાસકાંઠા, તાપી, દાહોદ, ડાંગ , કચ્છ, આણંદ,અમરેલીનો સમાવેશ થાય છે.
ડાંગના સુબીર ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક વિનિયન કોલેજ મંજૂરી આપતાં વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય વિજય પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ કોલેજ શરૂ થતા ડાંગ જિલ્લાના છેવાડાના વિદ્યાર્થીઓને હવે શિક્ષણ માટે દૂર નહિ જવું પડે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ