ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 1, 2025 7:36 પી એમ(PM)

printer

ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું

ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું છે. સંસ્થાના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, આ બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ દર્શાવે છે.
જ્યારે GCCIના વરિષ્ઠ ઉપ-પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું કે, સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા નોંધપાત્ર પગલા લીધા છે. ઉપ-પ્રમુખ અપૂર્વ શાહે શટલ વગરની લુમ્સ પરની આયાત જકાત મુક્તિની પ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ