ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – ૨૦૨૫”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – ૨૦૨૫”નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત મિલેટ એક્સ્પોમાં મિલેટ પ્રોડકટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન કમ વેચાણ કરાઈ રહ્યું છે.
આ અવસરે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકોમાં શ્રી અન્ન અંગે જાગૃતિ આવી છે. ભૂતકાળમાં ગ્રામીણ લોકો બાજરા-જુવારના રોટલા આરોગતા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ