ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના, થરાદ ખાતે નગરપાલિકાના 3 કરોડ 17 લાખ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ચૌધરીએ થરાદના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કામ કરવા આહ્વાન કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:42 એ એમ (AM)