ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠમાં ભારતની 12 અને વિદેશની 9 ભાષાઓને લગતા વિવિધ કોર્ષ ચાલે છે. આ કોર્ષમાં પ્રવેશ માટે 16 જાન્યુઆરી સધી ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકાશે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 4:31 પી એમ(PM) | ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો
