ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે.
આ બાબતે ચુકાદો આપતાં વડી અદાલતે જણાવ્યું કે, આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે નહીં. વડી અદાલતે ઉમેર્યું કે, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 7:00 પી એમ(PM) | ગુજરાત વડી અદાલત
ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે
