ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે. આ માટેના great.gujarat.gov.in વેબ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શુભારંભ કર્યો. આ વેબ પોર્ટલના માધ્યમથી અપીલ ફાઇલિંગ અને નોંધણી, ફી અને ડિપોઝિટની ઓનલાઈન ચુકવણી, અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી સહિતની 17 કામગીરી ઓનલાઈન થશે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 3:28 પી એમ(PM)
ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે
