ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા આપતા ઉમેદવારો માટે વધારાની બસની સુવિધા કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના તમામ જિલ્લાઓમાં 754 પેટા કેન્દ્ર ખાતે આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. તે દિવસે પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપવા ST નિગમ દ્વારા તમામ ડેપોને વિશેષ સૂચના આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:06 પી એમ(PM)
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા આપતા ઉમેદવારો માટે વધારાની બસની સુવિધા કરવામાં આવી
