ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઇઓની સેમીફાઇનલની બે મેચ આવતીકાલે યોજાશે

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઇઓની સેમીફાઇનલની બે મેચ આવતીકાલે યોજાશે.. સેમીફાઇનલમાં અમદાવાદ અને વડોદરાની ટીમ જ્યારે બીજી મેચ જૂનાગઢ અને આણંદ વચ્ચે અંકલેશ્વર અને ભરૂચ ખાતે રમાશે.
આજે ક્વાર્ટર ફાઇનલ માટે અંકલેશ્વરમાં રમાયેલી મેચમાં ગાંધીનગર સામે અમદાવાદનો, વડોદરાનો ભાવનગર સામે જ્યારે આણંદનો સુરેન્દ્રનગર સામે અને મહેસાણા સામે જૂનાગઢનો વિજય થયો હતો.
આવતીકાલે રમાનારી બે સેમીફાઇનલની મેચ બાદ પંદરમી ફેબ્રુઆરીએ બંને સેમીફાઇનલના વિજેતાઓ વચ્ચે ફાઇનલ મેચ રમાશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ