ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઇ હતી.જેમાં પંચમહાલે આણંદને 7-0 થી હરાવ્યુ હતું, નવસારી જીલ્લાએ સુરેન્દ્રનગર ને 6-0, છોટા ઉદેપુરે 2-1 થી વલસાડને અને ખેડા એ પાટણને 5-0 થી પરાજય આપ્યો હતો. આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થતાં ફાઇનલ લિગ રાઉન્ડમાં ગત વર્ષના આધારે પાત્ર થયેલી 8 ટીમો અને આજની મેચોમાં જીતેલી 4 ટીમો વચ્ચે મુકાબલો થશે.
દેશની પ્રતિષ્ઠિત સંતોષ ટ્રોફી રમવા જનાર ટિમની પસંદગી પણ આ સ્પર્ધા દરમિયાન થશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)
ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઇ હતી
