ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના લાંબા ગાળાના વાતાવરણના પુર્વાનુંમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. જેને પગલે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાતાવરણ ગરમ રહ્યું હતું.
Site Admin | નવેમ્બર 6, 2024 7:19 પી એમ(PM)
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે
