ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 3:22 પી એમ(PM) | ગુજરાત યોગ બૉર્ડ

printer

ગુજરાત યોગ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નંશ આયોજન કરાયું છે

ગુજરાત યોગ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નંશ આયોજન કરાયું છે. સ્પર્ધા માટે ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી WWW.GSYB.IN વેબસાઈટ પર ઑનલાઈન નોંધણી કરાવી શકશે. જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાનારી આ સ્પર્ધા માટે 20થી 25 જાન્યુઆરી દરમિયાન ઑડિશન લેવાશે. સ્પર્ધામાં જીતનારા ખેલાડીને ઈનામો સાથે ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ