ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 7:08 પી એમ(PM) | ગુજરાત યુનિવર્સિટી

printer

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેળામાં 250થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અગિયાર કુંડી સામાજિક સમરસતા યજ્ઞ, 11થી વધુ મંદિરોના જીવંત દર્શન, 15થી વધુ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, વનવાસી ગામ, ગંગા આરતી, કુંભ મેળાનાં દર્શન અને ઈસરો-NCC એ મેળામાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ