ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 6:57 પી એમ(PM)

printer

ગુજરાત માર્ગ સલામતિ સપ્તાહ સત્તામંડળ અને આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે માર્ગ સલામતિ કાર્યક્રમ યોજાઈ ગયો

ગુજરાત માર્ગ સલામતિ સપ્તાહ સત્તામંડળ અને આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે માર્ગ સલામતિ કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ મનીષ રાવલ, પોલીસ ઇન્સ્પેકટર વી. એન.ચૌધરી, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર રાજેન્દ્ર રાઠવા, રોડ સેફ્ટી ઓથોરિટીનાં એચ.એ. ડાભીએ યુનિવર્સિટી તેમજ ITIનાં આશરે ૫૦૦ વિદ્યાર્થીને સલામતિ વાહન ચલાવવાની તેમજ માર્ગ સલામતીની જાણકારી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ