ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 4:50 પી એમ(PM)

printer

ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે યોજાયો હતો વિશેષ કાર્યક્રમ

ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભાષા મહાવિદ્યાલયનાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. કેશર એસ. ચૌધરી લિખિત પુસ્તક કૃષિ અર્થશાસ્ત્રનું વિમોચન કે.ઈ. એન. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુભાષ બ્રહમભટ્ટે કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિનાં મંત્રી સંચાલક શરદ જોશી ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ