ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં 4 ગ્રાઉન્ડ ફક્ત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 10 હજાર ઉમેદવારનો શારીરિક કસોટી માટે બોલવવામાં આવ્યા હતા.
તમામ ગ્રાઉન્ડ પરનું મોનીટરીંગ થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે સેન્ટ્રલ કંટ્રોલરૂપ બનાવાયો છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:15 એ એમ (AM)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો
