ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 7:32 પી એમ(PM)

printer

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે. આ વર્ષનો વિષય છે.. “જીવનને સ્પર્શવું, ચંદ્રને સ્પર્શવું”.
એ માટે અવકાશી ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે. આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે સ્પર્ધકની કલ્પનાને આકાશમાં ઉડાવવાની તક આપશે. આ સ્પર્ધા જી.ટી.યુ.ના તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે યોજાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો કે અવકાશમાં રસ ધરાવતા સૌ લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો સંપર્ક કરે… અથવા પોસ્ટર સ્પર્ધા માટે NSD Celebration પર નોંધણી કરાવી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ